ક્રિષ્ના ભગવાન અને નારદજી નો સંવાદ
ક્રિષ્ના ભગવાન અને નારદજી નો સંવાદ: એકવાર નારદ મુનિજીએ ભગવાન વિષ્ણુજીને પૂછ્યું કે, હે ભગવાન, આ સમયે તમારો સૌથી પ્રિય ભક્ત કોણ છે? મારો સૌથી પ્રિય ભક્ત તે ગામનો એક નાનો ખેડૂત છે, આ સાંભળીને નારદ મુનિજી થોડા નિરાશ થયા અને ફરીથી પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, હું તમારો સૌથી મોટો ભક્ત છું, તો પછી બધાનો … Read more