કપાસ ભયંકર લીલા ચુસિયાના એટેકનું નિયંત્રણ માહીતી

 

જૈવીક નિયંત્રણ કે જેમાં તાત્કાલીક પરીણામ મળતુ નથી પણ લાંબાગાળે સારા પરીણામો મળે એવુ બીવેરીયા બાસીયાના બ્યુવેરીયાબાસિયાના પ્રતિ પંપ – ૬૦ ગ્રામ અથવા વર્ટીસીલીયમ લેકાની એકપંપમાં ૬૦ ગ્રામ નાખીને છંટકાવ કરવો

કેમીકલ્સ જંતુનાશક માટે હાલએસીફેટ ૫૦% + ઇમિડાકલોરપ્રીડ ૧.૮% નું મિશ્રણયુપીએલ કંપનીનું લાન્સર ગોલ્ડ-25 થી 30 ગ્રામ પ્રતિ પંપ પ્રતિ પંપ અંદાજિત ખર્ચ – રૂ. ૧૫/-

સાયફ્લુથ્રિન + ઇમિડાકલોપ્રિડ (બીટા-સિફ્લુથ્રિન + ઇમિડાક્લોપ્રિડ 300 ઓડી) નું મિશ્રણસોલોમોન (બાયર) 20 મિલી પ્રતિ પંપડીનોટીફ્યુરોન ૨૦ એસજી નું મિશ્રણ પીઆઇ કંપનીનું ઓસિન દસ ગ્રામ પ્રતિ પંપ પીઆઇ કંપનીનું ઓસિનઅલ્ટ્રા (ડીનોટીફ્યુરોન 70 ડબલ્યુજી)પાંચ ગ્રામ પ્રતિ પંપ પ્રતિ પંપ અંદાજિત ખર્ચ – રૂ. ૨૫/-

ફિપ્રોનિલ ૧૫% + ફ્લોનિકામાઇડ ૧૫% નું મિશ્રણ યુપીએલ કંપનીનું અપાચે,સ્વાલનું ઓક્સિલિસ 15 ગ્રામ પ્રતિ પંપ પ્રતિ પંપ અંદાજિત ખર્ચ – રૂ. ૭૦/-

ફ્લોનિકામાઇડ ૫૦ WG નું મિશ્રણ (યુપીએલ) ઉલાલા,(સ્વાલ) પનામા દસ ગ્રામ પ્રતિ પંપ પ્રતિ પંપ અંદાજિત ખર્ચ – રૂ. ૬૦/-

બ્યુપ્રોફેઝિન 15% + એસીફેટ 35% WP નું મિશ્રણ
અદામાં ટપુઝ,ટાટા ઓડીશ
30-40 ગ્રામ પ્રતિ પં
પૈકી કોઇ એક દવા નો છંટકાવ કરવો.

કેમીકલ્સ દવા સાથે નીમ ઓઇલ અને બાયોપેસ્ટીસાઇડસ (બીવેરીયા/ વર્ટીસીલીયમ) વાપરવાથી લાંબા ગાળાનું પરીણામ મળે છે.એક ને એક દવાનો છંટકાવ કરવો નહિ. દવા બદલતી રહેવી. આનો અર્થ જે તે દવાની કંપની બદલવાનો નથી પરંતું જે તે દવા (ઝેર) બદલવાનો

Leave a Comment