મહાકુંભ મેળામા મોટી દુર્ઘટના
મહાકુંભ મેળામા મોટી દુર્ઘટના: મહાકુંભ 2025: મહાકુંભ મેળા વિસ્તારમાં મોટી દુર્ઘટના, સિલિન્ડર ફાટવાથી ભીષણ આગ મહાકુંભ 2025: ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગમાં 20 જેટલા ટેન્ટ બળીને રાખ થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ સિલિન્ડર વિસ્ફોટના કારણે લાગી હતી. મહાકુંભ 2025: પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ: મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના … Read more