રાજકોટ ના બજાર ભાવ

શું તમે ગુજરાત માર્કેટયાર્ડ \બજારભાવ સૌથી પહેલા જાણવા માંગો છો. શું તમે ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવા જાણવા માંગો છો? શું તમે રોજે રોજના અને આજના બજાર ભાવ જાણવા માંગો છો? તો આપણી ગુજરાતી ખેડુત સૌથી પહેલા આજના બજાર ભાવ જાણવા મળશે.

અહી તમને ગુજરાત તમામ માર્કેટ યાર્ડના ભાવ

ઉતર ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ, ગોડલ,રાજકોટ, સોમનાથ, માર્કેટ યાર્ડના બજાર ભાવ, મહુવા , સુરત,સાવરકુંડલા માર્કેટ યાર્ડના ભાવ, મોરબી માર્કેટ યાર્ડના ભાવ, ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ,તળાજા,ભાનવડ,લાલપુર,જામનગર,વિસનગર,ઉપલેટા,ધોરાજી, ખભાળીયા માર્કેટ યાર્ડના ભાવ,સાવરકુડલા,અમદાવાદ,અમરેલી,ધારી,રાજુલા,ઉજા,પાલીતાના,પોરબદર,મિરકેટીગ યાડૅ વગેરે. તમામ જીલ્લાના તથા તાલુકાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

રાજકોટ તા 11/09/2024

• કપાસ બી.ટી. 1300 1715

• ઘઉં લોકવન 540 590

• ઘઉં ટુકડા 545 620

• જુવાર સફેદ 730 815

• જુવાર પીળી 400 456

• બાજરી 430 500

• તુવેર 1800 2230

• ચણા પીળા 1310 1457

• ચણા સફેદ 1625 2910

• અડદ 1590 1808

• મગ 1040 1781

• વાલ દેશી 1200 2101

• ચોળી 2800 2800

• મઠ 892 892

• વટાણા 1250 2750

• સીંગદાણા 1380 1600

• મગફળી જાડી 980 1160

• મગફળી જીણી 990 1120

• તલી 2000 2620

• એરંડા 1100 1194

• અજમો 1300 2650

• સુવા 1450 1740

• સોયાબીન 860 890

• સીંગફાડા 950 1275

• કાળા તલ 3150 3580

• લસણ 3351 5100

• ધાણા 1180 1440

• ધાણી 1210 1611

• વરીયાળી 1050 1320

• જીરૂ 4300 4795

• રાય 1060 1374

• મેથી 1000 1375

• ઇસબગુલ 1500 2370

• રાયડો 950 1081

• રજકાનું બી 4800 5720

• કોથમરી 3200 4100

• મુળા 300 600

• રીંગણા 800 1200

• કોબીજ 300 500

• ફલાવર 500 700

• ભીંડો 300 500

• ગુવાર 800 1400

• ચોળાસીંગ 1000 1350

• વાલોળ 850 1230

• ટીંડોળા 1200 1500

• દુધી 400 600

• કારેલા 450 800

• સરગવો 1000 1400

• તુરીયા 500 800

• પરવર 1100 1350

• કાકડી 300 600

• ગાજર 350 650

• કંટોળા 800 1100

• ગલકા 600 800

• બીટ 330 520

• મેથી 3000 4200

• ડુંગળી લીલી 300 800

• આદુ 1000 1750

• મરચા લીલા 800 1000

• મગફળી લીલી 450 700

• મકાઇ લીલી 100 300

• લીંબુ 1500 2800

• બટેટા 300 621

• ડુંગળી સુકી 220 830

• ટમેટા 300 600

• સુરણ 1100 1300

Leave a Comment