તમારે રેશનકાર્ડ E-kyc કરાવું ફરજિયાત બની ગયું છે. હવે રેશનકાર્ડ e-kyc કરવું સરળ બની ગયું છે તમે મોબાઈલ દ્વારા અને મામલતદાર કચેરી થી રેશનકાર્ડ e-kyc કરી શકો છો.
રાશણકાર્ડ ધારડો માટે P – KYC કેવી રીતે કરવુ
આપના રેશનકાર્ડ માં નામ ધરાવતા ઘરનાં તમામ સભ્ય નું e-kyc ફરજીયાત છે.અને વિસ્તાર ની કોઈપણ મામલદાર / કશેરી એ રૂબરૂ સંપર્ક કરીને અથવા My Ration AP માથી e-KYC કરી શકો કસૉ અને તાત્કાલિક કરાવવા વિનંતી અને નાગરીક પુરવઠા અને ગ્રા. બા.વિભાગ ગુજરાત સરકાર (CGJTPDS)
જાણો કેવી રીતે રેશનકાર્ડ e-kyc કરી શકો છો.સરકાર દ્વારા જાહેરાત બહાર પડવામાં આવી છે કે રેશનકાર્ડ ને e-kyc કરવું ફરજિયાત બની ગયું છે.તો મોબાઈલ દ્વારા રેશનકાર્ડ ને e-kyc કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ અમે આ માહીમા જણાવશુ.
રેશનકાર્ડને સ્માર્ટફોન દ્વારા રજીસ્ટ્રેશન
ડોકયુમેન્ટ: 1,આધાર કાર્ડ/ 2,રેશનકાર્ડ 3, જે વેકિત નુ kyc કરવા નુ હોઈ તે પોતે હાજર રહેવું…
1. રેશનકાર્ડને e-kyc કરવા માટે સૌપ્રથમ તમારે સ્માર્ટફોનમાં My રેશન ગુજરાતની એપ ડાઉનલોડ કરવાની છે
2. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
3. તમારા ફોનમાં ઓટીપી આવશે જે તમારે નાખવાનો રહેશે.
4. ઓટીપી નાખ્યા બાદ રજીસ્ટ્રેશન થઈ જશે.
5. તમારું નામ અને મોબાઈલ નંબર જેવી આપી અને રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં કરરવાનુ રેશે.
6. તમારે ઈ કેવાયસી કરવાની હોવાથી તેની અંદર નો આધાર ઇ કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
7. તમારા રેશનકાર્ડનો નંબર નાખવનો રહશે.અને તેની સાથે આધારકાર્ડનાં છેલ્લા ચાર આંકડા નાખવાના રહેશે.
8. ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તે ઓટીપી નાખવાનો રહશે.
9. ઓટીપી નાખ્યા બાદ તમારું રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નાં હોય તો લીંક કરવાન રહેશે.
10. જેનું પણ ઈ કેવાયસી સંપૂર્ણ થયું છે તેની સામે યસ અને બીજાની સામે નો ઓપ્શન આવશે
11. આ kyc કરવું ફરજિયાત છે નકર અનાજ મળતું બંધ થઈ શકે છે. સુપ્રિમકોર્ટના આદેશ અનુસાર કરવાનુ રેહશે……