ખેડૂતોને નુકસાન થવા મર્યાદામાં સહાય મળશે
રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનને લઈ
નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે,
રાજ્યમાં તાજેતરમાં; પડેલા વરસાદે નાં કારણે ભારે તારાજી શરજી છે. અતિવૃષ્ટિથી 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થવા પામ્યું હતું, તેમજ 12 જીલ્લાનાં 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થવા પામ્યું છે.
નુકશાન થયેલ પાકો નિચે મુંજાબ છે,
મગફળી, શેરડી, ડાંગર, શાકભાજીનો પાક સહિત કપાસ, મકાઈ, તલ, દીવેલા, ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ 600 જેટલી કૃષિ વિભાગની ટીમ કામ કરી રહીશે હાલમાં સર્વેની કામગીરી કરી રહી છે. તેમજ વરસાદ ન આવે તો ઝડપથી સર્વેપૂર્ણ થઈ શકે છે,
કૃષિ મંત્રી 1 રાઘવજી પટેલે જુલાઈ મહિનામાં રાજ્યમા ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. કૃષિ વિભાગ દ્વારા રા 9 જીલ્લાના 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામા આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 150 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂત માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા,
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકીને વ્યાપક પ્રમાણમા નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્ક્ટિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે ૩૫૦ કરોડ નુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના ખેડુતો પર આવેલી કુદરતી આફતી ના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહમેશ ખેડુત પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે છે, અને તેઓ ઝડપથી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે,
રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો, નીસે મુજબ છે
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૮,૫૦૦ તેમજ સવાાબજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
( ૨) વાણિ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. (૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ
૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, નો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી સાલુવાણા આવશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું. અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા
તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સવવ માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા લેવામા આવેલ નીરયણ....