વાઘ બારસ

વાઘ બારસ નુ મહત્વ:
દિવાળીના પંચમહાલ ઉત્સવ પર્વ એકાદશી વાઘબારસ ધનતેરસ કાળીચૌદશ, દિવાળી તથા બેસતું વર્ષ ક્યારે છે? મિત્રો આ વર્ષે એકાદશીની વૃદ્ધિ તિથિ આવતી હોવાથી દરેક તિથી બે દિવસ આવી છે તો દરેક ને મૂંઝવણ છે કે એકાદશી વાઘબારસ કાર્ય કરી ધનતેરસની પૂજા કયા દિવસે કરવી?

અભ્યંગ સ્નાન;
કાળી ચૌદશના વડાં ક્યારે જવા નિવેદ કાર્ય કરવા અભ્યંગ સ્નાન ક્યારે કરુયમ, દીપક ક્યારે પ્રગટાવો તથા આ વર્ષે ધોકો છે, કે નથી તેની સંપૂર્ણ માહિતી, દિવાળીના તહેવારની શરૂઆત થાય છે.

રમા એકાદશીથી આ દિવસ થી જ માતા લક્ષ્મીનું, સ્વાગત કરવા આપણી ઘરમાં રંગોળી સાથીયા કરી દીપક પ્રગટાવી અને ઘરને તોથી શણગારીએ છીએ, જે નવા વર્ષ સુધી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આપણા ઘરમાં સ્થાઈ નિવાસ કરેં એ માટે અપને ખાસ પૂજા અર્ચના કરિયે છીયે.મિત્રો દિવાળી પર્વની શરૂઆત રમા એકાદશી થાય છે.

આ એકાદશીથી દિવાળીના દરેક પર્વ શરૂ થઈ જાય છે;

તો એકાદશી તિથિની શરૂઆત થાય છે. તારીખ 27 ઓક્ટોબર રવિવારે સવારે 5:00 થી પૂર્ણ થાય છે, તારીખ ઓક્ટોબર 2. સવારે 7:00 ને 51 મિનિટે આમ એકાદશીની તિથિ બે દિવસ રહેશે. જો એકાદશીની તિથિ ધ શતયુક્ત હોય તો તેને સ્માર્ત એકાદશી કહે છે અને એકાદશીની, તિથિ જો 12 થી યુક્ત હોય, તો તેને ભાગવત એકાદશી કે પછી વૈષ્ણવ એકાદશી કહે છે. એકાદશીનું વ્રત અને ઉપવાસ, કરવા માટે ભાગવત એકાદશીએ સૌથી શ્રેષ્ઠ એકાદશી છે.

આથી એકાદશીનું વ્રત કરવાનું રહેશે. તારીખ સપ્ટેમ્બર 2 ચાર.આ શુભ દિવસે બ્રહ્મ યોગ તથા ઇન્દ્ર યોગ પણ બની રહ્યો, છે. આ શુભ યોગમાં બની રહે, એકાદશી શુભતા મંગલતા અપનાવી છે તથા આ એકાદશીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે. સવારે 6:30 થી લઇને 9:00 વાગ્યા સુધીનું મુહૂર્ત શુભ છે. આખો દિવસ તમે ગમે તે સમય, પૂજા કરી શકો છો. પરંતુ કહેવાય છે કે પૂજા હમેશા પ્રાપ્ત કાલેજ કરવી જોઇએ. પ્રાથમિક કાલે જો પૂજા કરવામાં આવે તો તે અતિ શુભ ફળદાયી રહેશે.

કૃષ્ણ પક્ષની બારસને વાઘબારસ કહે છે:
વાઘ બારસ આસો મહિનાની કૃષ્ણ પક્ષની બારસને વાઘબારસ કહે છે. આ બસને ગો ઉત્સવ દ્વાડસી નંદિની વ્રત અને વસુ બારસ પણ કહે છે, આ દિવસે જો ગાયની પૂજા કરવામાં આવે, ગાયને અનાજ અથવા ઘાસ ખવડાવવામાં આવે તો ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે.ધનતેરસના આગલા દિવસે વાઘબારસનો પર્વ ઉજવવામાં આવે છે.

આ દિવસે મા સરસ્વતીનું અને પવિત્ર પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવે છે.વેદના કેટલાક ભાગને વાક તરીકે ઓળખવામાં આવે છે અને મા સરસ્વતીનું એક નામ વાક દેવી છે. માટેજ આ 12 અસને વાક્ બારસ કહે છે, ધનતેરસના આગલા દિવસે મા સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે,

વાઘબારસ પશુપ્રેમ:
વાઘ બારસ (અથવા વ્રષભારસ) હિંદુ તહેવાર છે, જે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર અને તેનો મુખ્ય હેતુ પશુપ્રેમ અને સંરક્ષણ છે.વાઘ બારસના દિવસે, ગાય અને વાછરડાને ખોરાક, પુષ્પમાળા અને સ્નાન કરાવીને પૂજવામાં આવે છે. લોકો માનતા હોય છે કે આ દિવસે પશુઓને આદર આપવો અને તેમના માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ હોય છે.

એક લોકકથા મુજબ, આ દિવસે વાઘ (વાઘ દ્રારા)ના શરીરમાં વસવાટ કરતી શ્રેષ્ઠ આત્માઓનું પૂજન થાય છે અને દૂધ આપતા પશુઓનું આભાર માનવામાં આવે છે. આ તહેવાર લોકોને પશુઓ પ્રત્યે લાગણી અને સ્નેહ જાળવવાની પ્રેરણા આપે છે.વાઘ બારસ (વૃષભ દ્વાદશી) ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મનાવવામાં આવતો એક પર્વ છે. આ તહેવાર વાઘ બારસનો પર્વ પશુઓની રક્ષા અને કુદરત પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો છે.

આ દિવસે પશુઓ ની પુજા કરવામા આવે છે:
આ દિવસે મુખ્યત્વે દૂધારા પશુઓ જેમ કે ગાયો અને બળદોને વિશેષ આહાર આપવામાં આવે છે અને તેમનો આભુષણોથી શ્રૃંગાર કરવામાં આવે છે. આ તહેવારના દિવસમાં ગાયો અને બળદોની પૂજા કરીને તેમને મીઠું, ઘાસ, ચણો વગેરે ખવડાવવામાં આવે છે. આ વિધિએ પશુપાલકોમાં કુદરત પ્રત્યે માન, પ્રેમ અને આદર વધુે છે.

વાઘ બારસનો મહત્ત્વ એ છે કે તે ધરતી અને પશુઓ પ્રત્યેના માનવીઓના ઋણને સ્વીકારીને માનવ અને કુદરતના સબંધોને મજબૂત બનાવે છે.

વાઘ બારસનો તહેવાર:
હિંદુ શાસ્ત્રો અનુસાર વાઘ બારસના તહેવારનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણ’માં કરવામાં આવ્યો છે. જેમાં દિવ્ય ગાય બળદ કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, કારણ કે ગાય માનવજાતને પોષણ આપે છે. આ દિવસે તમામ મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે શે. માન્યતાઓ અનુસાર, જો કોઈ નિઃસંતાન સ્ત્રી આ વ્રત ભક્તિ સાથે રાખે શે. તો તેને જલ્દી જ સંતાન પ્રાપ્ત થાય છે, આ દિવસને ગાય ઉસવ દ્વાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર શ્રી વલ્લભની પૂજા કરવામાં આવે છે, આ પૂજા દેશભરમાં ગાયોને બચાવવામાં મદદ કરે છે.

Leave a Comment