નવા વર્ષ નુ મહત્વ શુ છેતે જાણો

નવા વર્ષના સંકલ્પો: નવા વર્ષને શરૂઆતના તહેવાર તરીકે જોતા લોકો નવા સંકલ્પો લેતા હોય છે. આમાં સ્વાસ્થ્ય, કૌશલ્યમાં સુધારો, પૈસાનું સંગ્રહ, અને સફળતાની અપેક્ષાઓ જતી સંકલ્પો માટે લોકપ્રિયતા છે.

વિશિષ્ટ પરંપરાઓ:
સ્પેન: નવું વર્ષ શરૂ થાય ત્યારે સ્પેનમાં દરેક ઘડિયાળના ઘંટે એક દ્રાક્ષ ખાવાનું માન્ય છે.જાપાન: નવું વર્ષ આવવા પહેલા જાપાનમાં મંદિરોમાં 108 વાર ઘંટ વાગે છે, જે માનવના 108 કુસંગોને દૂર કરવાનો સંકેત છે.ભારત: ભારતના અલગ અલગ પ્રદેશોમાં નવા વર્ષની વિશિષ્ટ ઉજવણી થાય છે. જેવું કે ગુજરાતી નવવર્ષે દિવાળીના બીજા દિવસે.

નવા વર્ષ નુ મહત્વ શુછે.તે જાણો
નમસ્કાર મિત્રો જયશ્રી ક્રિષ્ના સ્વાગત છે.મિત્રો તો આપને ત્યાં ખુબ તો તે વસ્તુ આપણે આખું વર્ષ દરમ્યાન અનુસરણ કરી શકે છે.

તો નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ :
કે જેથી કરીને આપણું આખું વર્ષ સારી રીતે પસાર થાય. સુખ સમૃદ્ધિ બની રહે. ઘરમાં ક્યારે લડાઈ ઝઘડો કંકાસ રહે નહીં એવા કયા કાર્યો કરવા જોઈએ તેવુંતો આપને ત્યાં ખુબ તો તે વસ્તુ આપણે આખું વર્ષ દરમ્યાન અનુસરણ કરી શકે છે તો નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને આપણું આખું વર્ષ સારી રીતે પસાર થાય.

સુખ સમૃદ્ધિ બની રહે. ઘરમાં ક્યારે લડાઈ ઝઘડો કંકાસ રહે નહીં એવા કયા કાર્યો કરવા જોઈએ તેવું આપ સૌ લોકોને આ વીડિયોમાં જણાવવાનો છું તો અન સુધી મારી સાથે જોડાયેલા રહે.તો મિત્રો નવા વર્ષની શરૂઆત થાય એટલે આપણે નવા વર્ષ પ્રત્યે ખૂબ જ આશા હોય તથા આપના ઘણા એવા સપના હોય કે હું નવા વર્ષમાં આ વસ્તુ કરીશું. આ વસ્તુ લઈ જઈશ પછી આ કાર્યો કરીશ. આપણે ઘણા મનમાં કોડ હોય, ઘણા સપના હોય અને ઘણા લોકો તેમના જીવનમાં સારા બદલાવ માટે નવા વર્ષના દિવસે સંકલ્પ પણ લેતા હોય છે.જેને ન્યૂ યર રિઝોલ્યુશન પણ કહેવામાં આવે છે કે જે આવતા સમયમાં આપણે જીવનમાં આગળ વધવા માટે સફળતા મેળવવા માટે તથા.

આપણા સ્વાસ્થ્યને સારું બનાવવાને સંબંધોને સુધારવા માટે મદદ રૂપ થાય છે;

તો એવી જ કેટલીક વાતો આજના આ વીડિયોમાં આપણે વાત કરવાના છીએ જે સંકલ્પ નવા વર્ષના દિવસથી આપ લઇ શકો છો અને તે પછી તે આખા વર્ષ દરમિયાન તેને ફોલો કરી શકાય છે.જેમ કે જે કોઈ વ્યક્તિને ધુમ્રપાન કરવાની ટેવ હોય એટલે કે બીડી સિગારેટ કે પછી અન્ય કોઈ ખરાબ ટેવ હોય છે જે આજના દિવસે આપ એવો સંકલ્પ લઈ શકો કે હું આવતા 1 વર્ષ દરમિયાન તે લઈશ નહીં.કદાચ અચાનક તેને છોડી ન શકો, પરંતુ ધીમે ધીમે તો તેને છોડી શકાય. જો નાનું બાળક પોતાની માતાનું ધાવણ છોડી શકતો હોય તો મોટી ઉંમરના વ્યક્તિ તેની આ ખરાબ આદત છોડી શકે છે. એક સાથે નહીં, પરંતુ ધીમેધીમે તો છોડી શકાય.

ઘણા લોકો પોતાના ધંધા બિઝનેસમાં એટલા વ્યસ્ત રહેતા હોય કે પોતાના પરિવારને પોતાના બાળકોને સમય આપી શકતા ન હોય તો આ દિવસે આપ એવું પણ ધારી શકો કે આખા વર્ષ દરમ્યાન જેટલો પણ વધુ સમય બની શકે એટલો સમય મારા પરિવારને આપીશ. સવારે નહિ તો સાંજે સાંજે નહી તો રાત્રે ઘડી બે ઘડી અમે સાથે બેસીશું અને તેનો આનંદ લઈશું.

આવતા વર્ષ માં સુ સુ કરવા ઈચ્છો છો;
આપ આજના દિવસે આપ આખા આવતા વર્ષ માં સુ સુ કરવા ઈચ્છો છો. કઈ કઈ જગ્યા એ જવા ઈચ્છો છો કે પછી સુ નવું કરવા ઈચ્છો છો? આપના જેકોઈ સપનાં હોય તે પણ એક ડાયરીમાં લખી શકો છો કે જેથી કરીને આપે આવતા વર્ષમાં તેના ઉપર કેવી રીતે ફોકસ કરવું તેના પર કેવી રીતે કામ કરવું તે આપણે જાણી શકીએ એટલે આ વસ્તુ પણ આ બેસતા વર્ષના દિવસે થી કરી શકો છો.એ સિવાય ઘણા એવા સંકલ્પ પણ છે કે જ્યાં આજના દિવસે લઈ શકો છો કે જેને.નિયમ લેવા એ પણ કહી શકાય છે. જેમ કે આખા વર્ષ દરમિયાન સવારે વહેલા ઉઠીને સૌપ્રથમ હથેળીના દર્શન કરીશ અને એ પછી.

લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આટલું બોલીને કુળદેવી અને ગુરુદેવને માં તેમને યાદ કરીને પથારીમાંથી ઉભો થઈશ અને એ પછી મારા બીજા કાર્યોની શરૂઆત કરીશ.એ સિવાય આખા દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે કોઈ પણ એક મંદિરે દર્શન કરવા જવું એવો પણ સંકલ્પ લઈ શકાય. જરૂરી નથી કે કોઈ આપ એક જ મંદિરે જાઓ. શંકર મંદિર જાઓ, લક્ષ્મી મંદિર જાઓ, વિષ્ણુ ભગવાનના મંદિર જાઓ કૃષ્ણ ભગવાન સાઈબાબા ગાયત્રી માતા કે પછી કોઈપણ દેવી દેવતાના મંદિરે જાઓ તેવો પણ આપ સંકલ્પ લઈ શકો છો.

ત્યાં વડીલોના આશીર્વાદ લઈને જ ઘરની બાહર જાવુ:
કોઈ નીતિ એવો પાઠ કરવાનો સંકલ્પ લઈ શકે. કોઈ મંત્રનો જાપ કરવાનો સંકલ્પ લઈ શકાય. કોઈ માદા લેવાનો પણ સંકલ્પ જવું એવો લઈ શકાય છે.ને ત્યાં વડીલોના આશીર્વાદ લઈને જ ઘરની બહારપણ સંકલ્પ લેવાઈ. કોઈના ઘરે બેસવા જઇયે તો ત્યાં સૌપ્રથમ વડીલોના આશીર્વાદ લઈને બેસવું એવો પણ નિયમ લઈ શકાય છે તથા નિત્ય કોઈ પણ એક સારું દાન પુણ્યનું કાર્ય કરવું કે પછી કોઈની મદદ કરવી એવો પણ નિયમ લઈ શકાય.

વધુ નહીં તો ઓછામાં ઓછું એક સારું કાર્ય કરીને આપણે દિવસ પસાર કરવો જોઈએ જેથી કરીને રાત્રે આપણે જ્યારે પથારી પર સુઈ એ તો અપના રાજ્યમાં એક એવો સંતોષ.થાય કે ના આજના દિવસે એક સારૂ કાર્ય કર્યુ છે અને ભગવાન મને આવા સારા કાર્યો કરાવતા રહે એવી ભગવાનને પ્રાર્થના પણ કરવાની કેમ કે જ્યારે આપણા કર્મો સારા હશે તો જ તેનું ફળ સારું મળે છે એટલે ભગવાનને આપણે બીજી કોઈ પ્રાર્થના કરીએ ના કરીએ. પરંતુ આજના દિવસે એ પ્રાર્થના તો કરવાની કે ભગવાન મારા હાથેથી મારા મનથી મારી વાણીથી ભૂલચુક પણ માપ કરી દેજો….

Leave a Comment