ભાઈ બીજ વ્રતની વિધિ અને વાર્તા:
ભાઈ બીજ ગુજરાતમાં ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોમાંનો એક છે. ભાઈ બીજનો તહેવાર દિવાળી પર્વના બીજા દિવસે આવે છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને બંધનને ઉજવવા માટે મનાવવામાં આવે છે.
ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બુ આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
ભાઈ બીજનો તહેવાર:bhai bij no thevar
ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે. ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.
ભાઈ બીજના દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવે છે અને તેને તિલક કરે છે. આ તિલક સાકર ફૂલ અને ચોખાની શણગાર સાથે કરવામાં આવે છે. તિલક કર્યા પછી ભાઈને મીઠાઈ ખવડાવવામાં આવે છે અને સાથે ભોજન પણ આપવામાં આવે છે. આ તહેવાર પર ભાઈ પોતાનાં બહેનને ભેટ તરીકે કેટલીક ગિફ્ટ આપીને તેનો આભાર વ્યક્ત કરે છે અને તેની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.આ પ્રસંગે ભાઈ-બહેનનો સ્નેહ વધે છે અને બંનેના સંબંધોમાં એક મજબૂત બાંધછોડ જોવા મળે છે.
ભાઈ-બહેન વચ્ચેના આ સ્નેહના;
ભાઈ-બહેન વચ્ચેના આ સ્નેહના બાંધણને મજબૂત કરવાનું અને ભાઈના રક્ષણ માટે બહેનની શુભકામનાઓને દર્શાવવાનું આ તહેવારનું મુખ્ય સાર છે. સંસ્કૃતિ અનુસાર કહેવાય છે કે આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા, જ્યાં યમુનાએ તેમને હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. તે સમયે યમરાજે બહેનોને આશીર્વાદ આપ્યો કે ભાઈ બીજના દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જશે, તે લાંબા સમય સુધી સુખી અને સુરક્ષિત રહેશે.
કારતક સુદ બીજના દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે અને જમતા પહેલા ચોખાથી પૂજા કરી ઓવારણાં લે છે.ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રતની વાર્તા.ભાઈ બીજના આ પવિત્ર વ્રતના સંદર્ભમાં એક પ્રચલિત દંતકથા પ્રમાણે છે. સૃષ્ટિના પાલન હાર સૂર્યદેવને બે સંતાનો પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજી બન્નેને એકબીજા પર અપાર સ્નેહ હતો.
ભાઈ કાલે મારે ઘરે જમવા:
એક દિવસ યમુનાજીએ ભાઈ ને ત્યાં જઈ ચડ્યા અને કહ્યું, ભાઈ કાલે મારે ઘરે જમવા યમરાજે બહેનને હાથો પાણી.દિવસ કામ માં એવા ઘણા દૂર રહ્યા કે તેઓ આમંત્રણ.આમ યમુનાજી 23 વાર આમંત્રણ આપી ગયા અને ભાઈ ભૂલી ગયા. છેવટે યમુનાજીએ ભાઈ ને સમક્ષ આખમાં આસું લાવીને વિનંતી કરી કે ભાઈ, આજે તો તારે ગમે તેમ કરીને પણ મારે ત્યાં આવવું પડશે.
ના અતિશય આગ્રહને લીધે યમરાજાએ એ દિવસે તેને ઘેર જમવા જવાનું નક્કી કર્યું. પછી એમને ખ્યાલ આવ્યો કે પોતાના વગર.છેવટે તેમને બેહેને ખાતર નરકમાં પડેલા બધા જીવો ને.છોડી મુક્યા અને તેઓ બહેનને ત્યાં આવી પહોંચ્યા. દિવસ કારતક સુદ બીજનો હતો. યમુના જીતુભાઈને પોતાના ઘેર આવેલો જોઈને ખૂબ ખુશ થઇ ગયા.
યમરાજા બહેનનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયા:
તેમને ભાઈને પાટલા પર બેસાડ્યો અને કંકુ ચોખાથી પૂજા કરી તેના ઓવારણા લીધા. ત્યારબાદ ખૂબ ભાવથી યમરાજાને જમાડ્યા. યમરાજા બહેનનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયા અને તેને વરદાન માંગવા કહ્યું.યમુનાએજીએ કહ્યું, ભાઈ, તમારે રોજ તો ખૂબ કામ હોય માટે રોજ નહી.એક વખત આ બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને પાપીઓને આ દિવસે નરકમાંથી મુક્તિ આપવાની તેમજ જે ભાઈ આ દિવસે બહેનના ઘેર જમી તેને સુખ આપો.
ભગવાન સૂર્યદેવના પત્ની છાયા:
ભાઈ ચાલો જાણીએ ભગવાન સૂર્યદેવના પત્ની છાયા જેમના બે સંતાન યમરાજ અને યમુના છે. યમુના ભાઈ યમરાજને બહુ પ્રેમ કરતી યમુના યમરાજ હંમેશા નિવેદન કરતી તેના ઘરે આવીને ભોજન કરેં પરંતુ યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે તેમને સમય તો મળ્યો તે કારણે યમુનાની વાત કરી મુકતા કાર્તિક શુક્લ બીજને યમુના પોતાના ભાઈ યમરાજને ભોજન કરવા માટે બોલાજા વખતે યમરાજ ઈનકાર કરી શકે નહીં અને બેના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા.
ભાઈને જોતાં યમુના બહુ પ્રફુલ્લિત થયાં અને ભાઈનું સ્વાગત કર્યું. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈ યમરાજે બહેનને કઈમાગવા કહ્યું, એમને યમરાજને કહ્યું કે તમે દર વર્ષે આજના દિવસે મારે ત્યાં ભોજન કરવા આવશો અને આ દિવસે જે ભાઈ પોતાની બહેનથી મળશે…