આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે 4થી 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી ભરૂચ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર ખેડા નડિયાદમાં ભારે વરસાદની આગાહી 7 સપ્ટે.એ અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
જે વરસાદી સિસ્ટમથી 7થી 10 સપ્ટે. રહેશે વરસાદ 14 સપ્ટેની વરસાદી સિસ્ટમ સમગ્ર રાજ્યને ઘમરોળશે 14થી 20 સપ્ટે સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાત માં એક ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે.
આમ જોવા જઇએ તો આપને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયા છે. રાજ્ય નિયંત્રણ ખેતી પાકોને ખૂબ મોટું નુકસાન પણ થયું છે અને હવે .આજે ની પણ ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યુ છે.તો આપને ગઈકાલે પણ અલગ અલગ ન્યૂઝ ચેનલનાં માધ્યમથી જાહેરાત કરી દીધી છે.
બંગાળની ખાડીને ફરીથી વરસાદી સિસ્ટમ તૈયાર છે. જે લોપ્રેશરને કારણે.આગામી ત્રણ ચાર સપ્ટેમ્બર મહિના ની સરુવાત મા સારો એવો વરસાદ થય શકે છે.
જો પવન સાથે વરસાદ આવે તો ઘણા પાક મા થય શકે છે મોટુ નુશાન થઈ શકે છે. હવામાન વિભાગ દ્વાવારા જણવા મા આવુ છેકે બંગાળની ખાડીમા ડિપ્રેશન બનવાની શકતા હોવાથી. ગુજરાત મા વરસાદ ની શકતા છે.