હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સપ્ટેમ્બરમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થશે
આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે 4થી 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી ભરૂચ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર ખેડા નડિયાદમાં ભારે વરસાદની આગાહી 7 સપ્ટે.એ અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જે વરસાદી સિસ્ટમથી 7થી 10 સપ્ટે. રહેશે વરસાદ 14 સપ્ટેની વરસાદી … Read more