કાળી ચૌદશ
કાળી ચૌદશના મહતવ: કાળી ચૌદશના દિવસે ખાસ કરીને હનુમાનજી અને કાળી માતાની પૂજા કરવી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે અપશકુનને દૂર કરવામાં સહાય મળે છે, અને વર્ષ દરમ્યાન સુખ-શાંતિ અને સાકારાત્મક શક્તિઓ વધે છે.આ તહેવાર સાથે જોડાયેલી બીજી એક પ્રથા છે સ્નાન કરવી અને શરીરને શુદ્ધ કરવા માટે તેલ મસાજ કરવી. … Read more