રામાયણ નો ઈતિહાસ
જેમ ભાગવત ની સમાધિ ભાષા છે.તેમ રામાયણ ની પણ સમાધિ ભાષા છે.વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટ છે.અને તેમણે રામજી ના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ ની રચના કરી છે. વિષ્ણુસહસ્ત્ર નામ; માં શ્રીવિષ્ણુ ને કવિ એવું એક નામ પણ આપ્યું છે. વિશ્વેશ્વર વિષ્ણુ વિશ્વના કર્તા.ભર્તા અને હર્તા છે.તેમણે સૃષ્ટિ ની રચના કરી છે. … Read more