ગિરનારની લીલી પરિક્રમા વિશે માહિતી:
નમસ્કાર મિત્રો કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગેની વાત કરીશું કે નાની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે. તેવી ની એક વાર્તા છે. લગભગ 30,000 વર્ષ પહેલાં પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિકલાક 25,000 કિલોમીટર ની હતી. દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે તેમાં પર્વતોને પાંખો પણ હતી.બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે પર્વતની પાંખો કાપી નાખી હતી. પવનની ગતિ પ્રતિકલાક 20 થી 100 કિલોમીટરને થઈ ગઈ. એક વખતની વાત છે.
હિમાલયની પુત્રી પાર્વતીના લગ્ન હતા.હિમાલય પુત્ર ગણવામાં આવે છે.ના લગ્નમાં જવા માટે ગિરનાર દરિયામાંથી બહાર આવ્યો અને સમુદ્ર થી માત્ર 50 કિલોમીટર દૂર જઈને જમીન પર સ્થિર થઈ ગયો.હિમાલય જવાનું શક્ય ના હતું. પોતાની બહેનના લગ્નમાં ન જઈ શકવાના કારણે તે ખૂબ જ દુઃખી થઇ ગયો.પાર્વતી પોતાના ભાઈનું આડું જોઈ ન શકી.
ભોળાનાથને પ્રાર્થના કરી કે;
તેણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે મહાદેવ આપના ગિરનાર પાસે જઈ ને ત્યાજ લગ્ન કરેં જેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન સાથે ગિરનાર આવ્યા. શિવ પાર્વતીના લગ્નમાં સર્વે ભગવાન ઋષિ મુનિઓ નવગ્રહ અષ્ટ સિદ્ધિઓ 952 વિરો.જગદેવ તા. નવ નાગ અષ્ટવસુ કુબેર ભંડારી બધાજ હાજર રહ્યા.
સાથે ચાર દિવસ સુધી ગિરનારની પરિક્રમા કરેં તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા ત્યાર થી આજે પણ કાર્તિક એકાદશીથી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનારના પર્વતના જંગલમાં રોકાણ કરેં છે તેવી માન્યતા છે. ધાર્મિક તથ્યની વાત હવે વૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે જોવા જઈએ તો એનો ઉદ્દેશ સ્વાસ્થ્ય સાચવવા માટે હેલ્થ જાળવવા ગીરના જંગલની લીલોતરી વચ્ચે પદયાત્રા પ્રાકૃતિક સંપત્તિ પરિચિતભર્યુંભાદર્યું બનાવી એજ.શકીએ છીએ પરંતુ મિત્રો આજકલ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માર્ક.હેતુથી વિપરિત પ્રકૃતિને નુકસાનકર્તા બને છે. ઉપરાંત હું આપને જણાવી દો કે છેલ્લા થોડા વર્ષોથી નિર્ધારિત દિવસ થી ચાર દિવસ અગાઉ.ઊભી થઇ જાય છે.પર્વતના રોચક ઇતિહાસ વિશે તમે નહી જાણતા હોય એવી ગિરનાર પર્વતની કેટલીક અજાણી વાતો અહીં આપને.
ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઊંચા શિખરો આવેલા છે;
ગુજરાતમાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલો પર્વતનો સમૂહ છે.આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઊંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર 36, અંબાજી 33.3124 ફૂટ જૈન મંદિર શિખર ફૂટની ઊંચાઈ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર વચ્ચે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોક માન્યતા મુજબ ગિરનારના કુલ 9999 છે.
તો હવે આપણે ગિરનારની પરિક્રમા.સૌપ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે. અહીં નાગાબાવાઓ શિવરાત્રિ ઉજવવામાં આવે છે. 4000 પગથિયા પર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથીયા બાકી રહે છે ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.મી સદીની વચ્ચે બંધાયેલા મંદિરોમાં એક જગ્યા એવી છે. 700 વર્ષ પછી જૈન ધર્મના 22 માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા.પછી અંબા માતાજી નું મંદિર છે.
હિંદુઓ જૈનોના દર્શને આવે છે. નવદંપતિ આશીર્વાદ લેવા માટે આવે છે.ડર લાગે છે પરંતુ શિખર પરથી ભવ્ય દૃશ્ય જોવા મળે છે.નું રહેશે 100 પગથીયા નીચે ઉતરી સોપ ગઠિયા ચર્ચા બીજું.રાજ નું મંદિર આવે છે જાગોરી બાબા તેમના શરીર સ્મશાનની ભભૂતિ લગાવીને બેસી રહે છે. ગિરનાર એ જ્વાળામુખી પર્વત છે જેના ઉપર સિધ્ધ ચોરાસી સંતોના બેસણા છે. સંતો શુરાઓ અને સતી પવિત્ર ભૂમિ છે.
વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે;
આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્યકારો કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજસિંહ જગપ્રસિદ્ધ છે. આવી ધરતી પર ઘણાં વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. અને લોકોને ભાષામાં લીલી પરિક્રમા.નાની ફરતે યોજાતી આ 36 કિલોમીટર ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગિયારસ એટલે કે દિવાળી થી ચાલુ થાય છે .
અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થાય છે?પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ સંતોષ કોઈપણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.વિક્રમ ખૂબ પ્રચલિત છે.
પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત.સ્વિચના લોકોની શું સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલને હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવન ને ભાગદોડથી રાહત મેળવવા તેમજ.ગિરનારની લીલી પરિક્રમા કેવી રીતે કરવી?કઈ વસ્તુનું ધ્યાન રાખવું?
પરિક્રમા દરમિયાન શુ કરવુ શુ ના કરવું કઈ વસ્તુનું ધ્યાન રાખવું:
પરિક્રમા કેવી રીતે કરવી? પરિક્રમા દરમિયાન શુ કરવુ શુ ના કરવું, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું? દરેક વિશે સંપૂર્ણ માહિતી જણાવવું છું. કે જે લોકો પરિક્રમા પ્રથમ વખત કરી રહ્યા હોય તેમને ઘણી વતુ નો ખયાલ રાખવો જોઈ.તો આવો સૌ પ્રથમ આપણે જાણીએ કે ગિરનાર પરિક્રમાની શરૂઆત કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી?તો જે લોકો જૂનાગઢ આવે છે તે બસ કે ટ્રેન દ્વારા જૂનાગઢ સુધી પહોચી શકે છે અને ત્યાંથી આપને ગિરનાર દરવાજા સુધી રીક્ષા મળી જશે અને ગિરનાર દરવાજાથી આગળ આપે ચાલીને ભવનાથ સુધી જવાનું રહેશે અને ભવનાથ પાસેથી આ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થશે.
સૌપ્રથમ આપની પાસે એક લાકડી હોવી જોઈ:
વહેલી સવારના પહોરથી પરિક્રમાની શરૂઆત કરો છો તો વધુ ઉત્તમ રહેશે તો હવે અંદર જતા પહેલા કઈ વસ્તુ સાથે રાખવી. કઈ વાતોનું ધ્યાન રાખવું એ જાણીએ.તો સૌપ્રથમ આપની પાસે એક લાકડી હોવી જોઈએ કેમ કે અંદર ચઢવા ઉતરવાના ઘણાં છે તો ત્યારે આપને લાકડી ખૂબ જ કામ આવશે એટલે આપ લાકડી સાથે રાખવી અને કદાચ ઘરેથી લઇ આવો નહીં. ભૂલી જાઓ તો ત્યાં પણ મળે છે તો ત્યાંથી પણ લઇ શકો છો.
એ સિવાય જો આપ રાત્રે ત્યાં રોકાવાના હોય તો પોતાની સાથે ગરમ કપડા પણ રાખવા કે રાત્રે ત્યાં અંદર રોકાવાનું થશે તો ઠંડી હોઈ શકે છે એટલે ગરમ કપડાં હોય તો વધુ ઉત્તમ છે તથા પાથરવા ઓઢવાનું પણ પોતાની સાથે રાખવું.એ સિવાય પાણીની એક બોટલ રાખવાની કેમ કે એક વખત આપની પાણીની બોટલ પૂરી થઈ જશે. એ પછી આગળ અંદર ઘણા અન્ય ક્ષેત્રો આવશે જ્યાંથી આપની પાણીની બોટલ ભરી શકો છો તથા અન્નક્ષેત્ર તો ત્યાં આપ હળવું ભોજન લઇ પણ શકો છો.
ખાસ ધ્યાન એટલું રાખવાનું કે આપની સાથે અંદર પ્લાસ્ટિક લઈ જવું નહીં કેમ કે અંદર જો પ્લાસ્ટિક લઈ જઈશું તો પ્લાસ્ટિકનો કચરો થશે. જે જંગલને ખૂબ જ નુકસાન પહોંચાડે છે એટલે કદાચ જો પ્લાસ્ટિક લઈ જાઓ તો પોતાના બેગમાં પાછું નાખી દેવાનું થોડા થોડા અંતરે કચરાપેટી.નઈ કે આ દારૂ જંગલમાં રસ્તામાં નાખવાનું ખાસ કરીને જો કોઈ પ્રાણી દેખાય તો તેની સાથે કોઈ મસ્તી મજાક કરવાની નહી તેને નુકસાન પહોંચે એવી કોઈ હરકત કરવાની નહીં.
પડાવ કરો છો ત્યારે પણ એજ વાતનું ધ્યાન રાખવાનું કે;
સૌ લોકો જે રસ્તેથી ચાલતા હોય તેની સાથે ચાલવાનું બીજો કોઈ અવાવરું જગ્યાએથી જવું પણ નહિ જેથી કરીને કોઈ દુર્ઘટના બને નહીં કેમ કે આ જંગલ છે અને એટલે બધા લોકો જે રસ્તેથી જતા હોય તેની સાથે જ.ચાલવાનું અને રાત્રે પણ આપડા આરામ કરો છો. પડાવ કરો છો ત્યારે પણ એજ વાતનું ધ્યાન રાખવાનું કે એકલા એ કે રેવાનું નહિ. સૌ લોકો જ્યાં આરામ કરતા હોય પડાવ રાખ્યો હોય જ્યાં વધારે લોકો હોય ત્યાં બધા લોકોની સાથે જ રહેવાનું.
ઘણા લોકો અંદર સાબુ શેમ્પુ પણ લઇ આવે છે અને જ્યાં નદી પાણી જેવું આવે ત્યાં પોતે સાબુ શેમ્પુથી નાતા હોય છે. કપડા પણ ધોતા હોય છે તો આવુ ક્યારેય ન કરવું કેમકે તે પાણીના પ્રાણી જણાવવા માટે પીવાનું હોય છે અને જો તે સાબુ.શેમ્પૂ પાણી પીસે તો તેનું પાપ આપને લાગશે એટલે આપડે પાણી માં નાઈ શકો છો, પરંતુ સાબુ શેમ્પુના ઉપયોગ કર્યા વગર.આપને લીંબુ શરબત નાળિયેર પાણી છોડા તેમજ દરેક પ્રકારનો નાસ્તો જમવાનું મળી રહેશે એટલે વધુ પડતું નાસ્તો ખોરાક.એલ. આવું નઈ જરૂર પૂરતું જ લાગુ, કેમ કે અંદર ચાલવાનું ઘણું છે. જેટલો વધારે સામાન પોતાની સાથે હશે તેટલી જ ચાલવામાં તકલીફ વધારે પડશે એટલે ઓછામાં ઓછો સામાન આપણી સાથે રહે તે વાતનું ધ્યાન રાખ.
પ્રથમ પડાવ જીણાબાવાની મઢી.દર્શન કરી શકશો:
બાળકો તથા મોટી ઉંમરના વ્યક્તિ બની શકે ત્યાં સુધી આ પરિક્રમામાં ન આવે તો વધુ સારું છે. કેમકે જો ત્યાં ધક્કામુક્કી થઈ શકે ભીડ હોય તો થોડી તકલીફ પડી શકે છે. અગર જો આવી શકતા હોય ચાલી શકતા હોય તો કઈ વાંધો નથી. પરંતુ છતાં પણ આ વાતનું ધ્યાન રાખવાનું બને તેટલા ઓછા લોકો એ ત્યાં સાથે ખાસ કરીને સાથે સુકો મેવો રાખવા જેથી કરીને આપને ચાલવામાં તકલીફ પડે નહી અને આપના શરીરને શક્તિ મળતી રહે.તો આ તો વાત થઇ કે અંદર જતા પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું અંદર સુ વસ્તુ લઇ જવાની. હવે આપણે જાણીએ કે ગિરનારની પરિક્રમા કરવાની કેવી રીતે ભવનાથ પાસેથી ગિરનારની પરિક્રમાની શરૂઆત થાય છે.વેસ્ટ કરો છો તો સૌ પ્રથમ ઈંટ વાઘોળી આવે છે.
પરંતુ થોડો ઘણો ઢાલ છે તે ચઢીને જવાનું રહેશે અને ત્યાં થી પછી આગળ જતાં ચાર જોક આવશે. પછી આગળનો બદલો અને કારખાના બદલાથી આગળ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી.દર્શન કરીને રાત્રી પણ રોકાઈ શકો છો….