દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમો થયો હતો મોગલ માનો જન્મ જાણો તેનો ઈતિહાસ
દ્વારકા જિલ્લાનું; પંખીના માળા જેવડું નાનકડું ગામ ભીમરાણા માં આઇ મોગલ નો જન્મ થયો હતો. મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઇ શ્રી મોગલ માંનો ઇતિહાસ 1350 વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે દેવસુર ધાંધણીયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.
મોંગલ ધામ ભીમરાણા ગુજરાત રાજ્યમાં આવેલું એક પ્રસિદ્ધ ધામ છે; જેનું મહત્વ ઐતિહાસિક તેમજ ધાર્મિક છે. આ સ્થાન દેવી મોંગલ માને સમર્પિત છે. જે લોકમાતાના સ્વરૂપમાં પૂજાય છે. મોંગલ ધામે વર્ષો થી અને લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. મોંગલ ધામના ઇતિહાસ મુજબ મોંગલ માતાજી અહીં પ્રાગટ્ય પામ્યા હતા અને આ સ્થળને શુભ સ્થાન તરીકે લોકપ્રિયતા મળી છે. માન્યતા છે કે મોંગલ માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આથી અહીં અનેક ભક્તો દર્શન કરવા આવે છે.
ભીમરાણા ગામનો ઇતિહાસ પ્રાચીન સમયથી જોડાયેલો; ગામની સ્થાપના અને વિકાસમાં મોંગલ ધામનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગામના લોકો આ ધામ સાથે ઊંડો સબંધ ધરાવે છે અને મોંગલ માતાજીની આરાધના કરે છે.મોંગલ ધામમાં દર વર્ષે વિશેષ મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જ્યાં દેશભરના ભક્તો જમાવટ કરે છે.
માતાજીનો જન્મ; થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માંના લગ્ન ૪૦ વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.
ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જયાં ક્યારેય નથી લાગતાં તાળા: જાણો શું છે મોગલધામ ભગુડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મૌગલ પર લોકોની આસ્થા છે.
લોક સંસ્કૃતિમાં સ્થાન ધરાવે છે. ભગુડાધામ
શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ; અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર દુકાનો મકાનોમાં તાળા ન મરાયા હોય? ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર. પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા. આ ગામનું નામ છે ભગુડા. તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે.
ભગુડા ગામ અને મા મોગલ વિશેનો ઈતિહાસ; ઘણો લાંબો અને રોચક છે. એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂંજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે મા મોગલના દર્શન કરી જઈએ કાઠિયાવાડના એક અતિતના એક ખાસ ચેપ્ટરની સફરે. તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે.
ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે. મોગલ માતાજીના ઘણા મંદિરો રાજ્યમાં આવેલા છે. આજે અમે તમને મોગલ માતાજીના જન્મસ્થળ એવા ભીમરાણા મોગલ ધામ અને માતાજીના ઈતિહાસ વિશે માહિતી.
ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો; મોટી સંખ્યામાં છે. તો ગુજરાતમાં મોગલ માતાજીના ઘણા મંદિરો પણ આવેલા છે. જેમાંથી કચ્છના કબરાઉ પછી ભગુડા મોગલ ધામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં આવેલું મોગલ ધામ દ્વારકા જિલ્લાનું ભીમરાણા ગામ મોગલ માતાજીનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પહોંચે છે.
મોગલ માતા હિંદુ ધર્મની દેવી છે; ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આ દેવીની પૂજા વધુ કરવામાં આવે છે. મોગલ માતાની આરાધના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે છે અને તેમના પરચાઓ (ચમત્કારો) વિશે અનેક કથાઓ પ્રચલિત છે.મોગલ માતાના પરચા અંગે પ્રખ્યાત કથા એવી છે કે જ્યારે કોઈ મકાન કે ઘર બનાવવામાં આવે છે. ત્યારે લોકો મોગલ માતાને પ્રાથૅના કરે છે કે તેમની કૃપા રહે અને મનોકામના પુરી થાય છે.
એકવાર કોઈ રાજાને મોટું કિલ્લો બનાવવા જવું હતું;. બાંધકામમાં ઘણી મુશ્કેલીઓ આવી અને કામ આગળ વધી શક્યું નહીં. રાજાએ મોગલ માતાની પૂજા કરી અને તેમને અનુરોધ કર્યો કે તેમના આ કામમાં તેઓ મદદ કરે. મોગલ માતાએ પરચો આપ્યો અને કિલ્લાનું બાંધકામ સરળતાથી પૂર્ણ થયું. મોગલ માતાની ભક્તિમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી મોગલ માતાની પૂજા કરે તો માતા તેના દુઃખો દૂર કરે છે અને તેનાં જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોગલ ધામ ભગુડા આવેલું; છે ભગુડા મોગલ ધામ મોટું સરધા નું કેન્દ્ર છે અહીંયા ભક્તો આવે છે રાત્રિનો રોકાણ કરે છે અને પ્રસાદી પણ લઈ છે અન્નક્ષેત્ર અંધત્ર પણ ચાલુ છે મોગલ ધામ ભગુડામાં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને માતાજી ઘણા ની મનોકામના પુરી કરે છે….