કપાસ ભયંકર લીલા ચુસિયાના એટેકનું નિયંત્રણ માહીતી
જૈવીક નિયંત્રણ કે જેમાં તાત્કાલીક પરીણામ મળતુ નથી પણ લાંબાગાળે સારા પરીણામો મળે એવુ બીવેરીયા બાસીયાના બ્યુવેરીયાબાસિયાના પ્રતિ પંપ – ૬૦ ગ્રામ અથવા વર્ટીસીલીયમ લેકાની એકપંપમાં ૬૦ ગ્રામ નાખીને છંટકાવ કરવો કેમીકલ્સ જંતુનાશક માટે હાલએસીફેટ ૫૦% + ઇમિડાકલોરપ્રીડ ૧.૮% નું મિશ્રણયુપીએલ કંપનીનું લાન્સર ગોલ્ડ-25 થી 30 ગ્રામ પ્રતિ પંપ પ્રતિ પંપ અંદાજિત ખર્ચ – … Read more