બહુચર માં અને સોંલકીરાજા સાથે જોડાયેલ ઇતિહાશ
સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયાનો ઇતિહાસ કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું . છેવટે જુવાન વાઘેલી … Read more