ધ્રુવ તારાની વિશે જાણો:
ધ્રુવ તારાની વિશે જાણો: રાજા ઉત્તાનપદ બ્રહ્માજીના પુત્ર સ્વયંભુ મનુના પુત્ર હતા. તેમની બે પત્નીઓ હતી જેનું નામ સનિતિ અને સુરુચી હતું. તેમને સુનીતિથી ધ્રુવ અને સુરુચીથી ઉત્તમ નામના પુત્રો થયા. તેઓ બંને રાજકુમારોને સમાન રીતે પ્રેમ કરતા હતા. સુનિતિ ધ્રુવ તેમજ ઉત્તમને તેના પુત્રો માનતી હોવા છતાં રાણી સુરુચી ઈર્ષ્યા કરતી હતી અને ધ્રુવ … Read more